અબુલ કલામ આઝાદ
મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી
સુવિચાર
11 November, 2020
અબુલ કલામ આઝાદ જીવન પરિચય
10 November, 2020
ફાધર વાલેસ જીવન પરિચય
ફાધર વાલેસ
પુરુ નામ: કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ
જન્મ તારીખ: 4 નવેમ્બર 1925
જન્મ સ્થળ: લોગ્રોનો, સ્પેન
પિતાનું નામ : જોસેફ
માતાનું નામ: મારીયા
અવશાન: 9 નવેમ્બર 2020 (મેડ્રિડ, સ્પેન)
ઉપનામ: ફાધર વાલેસ, સવાયા ગુજરાતી
ફાધર વાલેસ નિબંધલેખક હતા.
ફાધર વાલેસનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો.
તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું વિન્સેન્ટ'સ અંજાઈનાના કારણે અવસાન થયું. છ મહિના બાદ સ્પેનમાં ગૃહ યુદ્ધ શરૂ થતા તે ઘર છોડી તેમના માતા અને ભાઈ સાથે તેમના માતાના કાકી પાસે રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેમણે તેમના ભાઈ સાથે જેસ્યુઈટ શાળામાં અભ્યાસ કર્યો.
08 November, 2020
મૅરી ક્યુરી જીવન પરિચય
મૅરી ક્યુરી
જન્મ સ્થળ: વોર્સો, પોલેન્ડ
અવશાન: 4 જુલાઇ 1934 (સેનકેલેમોઝ, ફ્રાન્સ)
મેરી ક્યૂરી નોબેલ પ્રાઈઝ જીતનારી પહેલી મહિલા, બે વખત નોબેલ પ્રાઈઝ મેળવનાર પહેલી વ્યક્તિ તેમજ સાયન્સની બે અલગ-અલગ કેટેગરીમાં નોબલ જીતનારી એક માત્ર વ્યક્તિ છે.
મેડમ મેરી ક્યૂરી યુનિવર્સિટી ઓફ પેરિસમાં પ્રોફસેર તરીકે કામ કરનારા પ્રથમ મહિલા હતા
મેરી ક્યુરી ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી હતી
ક્યુરી વોર્સોનો જન્મ પોલેન્ડ માં 7 નવેમ્બર 1867ના દિવસે થયો હતો
તે ૨૨ વર્ષની હતી ત્યાં સુધી તે પોલેન્ડમાં રહેતી હતી.
મૅરી ક્યુરી તેના પરિવારનો પાંચમું બાળક હતી
તેનું અસલી નામ મારિયા હતું.
તેના પિતા ગણિતના શિક્ષક હતા
તે ૧૫ વર્ષની ઉંમરમાં સ્નાતક થઇ
07 November, 2020
ડૉ. સી. વી. રામન જીવન પરીચય
ડૉ. સી. વી. રામન
चन्द्रशेखर वेंकट रमन जीवनी
नाम : चंद्रशेखर वेंटक रमन
आरम्भिक जीवन :
चन्द्रशेखर वेंकटरमन का जन्म ७ नवम्बर सन् १८८८ ई. में तमिलनाडु के तिरुचिरापल्ली नामक स्थान में हुआ था। आपके पिता चन्द्रशेखर अय्यर एस. पी. जी. कॉलेज में भौतिकी के प्राध्यापक थे। आपकी माता पार्वती अम्मल एक सुसंस्कृत परिवार की महिला थीं। सन् १८९२ ई. मे आपके पिता चन्द्रशेखर अय्यर विशाखापतनम के श्रीमती ए. वी.एन. कॉलेज में भौतिकी और गणित के प्राध्यापक होकर चले गए। उस समय आपकी अवस्था चार वर्ष की थी। आपकी प्रारम्भिक शिक्षा विशाखापत्तनम में ही हुई। वहाँ के प्राकृतिक सौंदर्य और विद्वानों की संगति ने आपको विशेष रूप से प्रभावित किया।
06 November, 2020
અરદેશર ખબરદાર જીવન પરિચય
અરદેશર ખબરદાર
05 November, 2020
વિરાટ કોહલી જીવન પરિચય
વિરાટ કોહલી
જન્મ તારીખ: 5 નવેમ્બર 1988
જન્મસ્થળ: દિલ્હી
પિતાનું નામ: પ્રેમ કોહલી (ક્રિમિલિયર વકીલ)
માતાનું નામ: સરોજ કોહલી
વિરાટ કોહલી ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે હાલમાાં ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે.
તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે
19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેમની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.
કોહલી પ્રથમ વખત ઓક્ટોબર 2002 માં દિલ્હી અંડર -15 ટીમ તરફથી 2002–03 પોલી ઉમ્રીગર ટ્રોફીમાં રમ્યો હતો
2004 ના અંતમાં 2003-2004 Vijay Merchant Trophy માટે તેમની દિલ્હી અંડર -17 ટીમમાં પસંદગી થઈ.
શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યા હતા, ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમનો તે ભાગ હતો.
04 November, 2020
શકુંતલા દેવી જીવન પરિચય
શકુંતલા દેવી
જન્મ સ્થળ: બેંગ્લોર (કર્ણાટક)
અવશાન : 21 એપ્રિલ 2013 ( બેંગ્લોર , કર્ણાટક)
બિરુદ: માનવ કોમ્પ્યુટર ( Human Computer), માનવ કેલ્ક્યુલેટર
કૅનેડાનો એક ટી.વી. શો, જેમાં એક વિશાળ પેનલ છે અને તેમાં ઘણા નિષ્ણાતો, જે ગણિતના જટિલ અને મુશ્કેલ પ્રશ્નો સાથે તૈયાર હતા. બ્લૅકબોર્ડ પર પ્રશ્ન લખાઈ રહ્યો છે અને જવાબ આપનારાં છે, સાડી પહેરેલાં ભારતીય મહિલા, જેઓ ભારતથી કૅનેડા ગયાં હતાં.
તેમને આઠ અંકની સંખ્યા આપવામાં આવી હતી. 2459593728નો 38722136થી ગુણાકાર કરવાનો હતો.
આ સવાલ લખવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ઓછા સમયમાં મહિલા જવાબ જણાવે છે.
તેમનામાં આત્મવિશ્વાસથી એટલો બધો હતો કે જવાબ આપતી વખતે તેઓ હસીને પેનલને પૂછે છે કે 16-અંકનો જવાબ જમણેથી ડાબે લખું કે ડાબેથી જમણે લખું.
આ કૅનેડિયન શોમાં પ્રશ્નોના જવાબ આપનારાં મહિલાનું નામ છે શકુંતલા દેવી, જેમને 'હ્યુમન કમ્પ્યુટર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
વાસુદેવ બળવંત ફડકે જીવન પરિચય
વાસુદેવ બળવંત ફડકે
4 નવેમ્બર 1845
03 November, 2020
અમર્ત્ય સેન જીવન પરિચય
જન્મ તારીખ : 3 નવેમ્બર 1933
જન્મ સ્થળ: શાંતિનિકેતન(પશ્ચિમ બંગાળ)
માતા-પિતા: અમિતા અને આશુતોષ સેનતેમના વડીલોનું મૂળ વતન હાલના બાંગ્લાદેશના ઢાંકામાં આવેલ છે.
તેમણે ઢાંકા (હવે બાંગ્લાદેશમાં) માં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમના પિતા રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા.
કોલકાતા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે 1959 માં પી.એચડીની ડિગ્રી મેળવી હતી. તેમણે ભારત,ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી( યુ.કે)માં અને હાર્વર્ડ યુનિવર્સિટી(યુ.એસ)માં પ્રોફેસરશિપ કરી હતી.
તેઓ વર્તમાનમાં થોમસ ડબલ્યુ લામોન્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ હાર્વર્ડ સોસાયટી ઓફ ફેલોસના સિનિયર ફેલો છે, આ સાથે ઓલ સોઉલ્સ કૉલેજ, ઓક્સફોર્ડ અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજના પણ ફેલો છે, જ્યા અગાઉ તેઓ 1998 થી 2004 દરમિયાન માસ્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ઓક્સબ્રિગેડ કૉલેજમાં શૈક્ષણિક વડા તરીકે તેઓ પહેલા એશિયન અને પહેલા ભારતીય છે.