મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

29 September, 2020

વિશ્વ હ્રદય દિવસ [Word Heart Day)

 વિશ્વ હ્રદય દિવસ [Word Heart Day)




આજે   29 સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં હ્રદય દિવસ તરીકે ઉજવણી થઇ રહી છે

આ દિવસ ઉજવાનો હેતુ:-

  રકતવાહિની રોગો પ્રત્યેક જાગૃતિ સમાજમાં વધારવા માટેનો છે જેમાં તેમના નિવારણ માટેનો તેમજ વૈશ્વિક અસરનો સમાવેશ થાય છે

 આ દિવસની ઉજવણીની શરૂઆત 24 સપ્ટેમ્બર 2000 ના રોજથી કરાઈ હતી.

વિશ્વ હ્રદય દિવસની ઉજવણીનો સૌપ્રથમ વિચાર WHF (વર્લ્ડ હાર્ટ ફેડરેશન )ના પ્રમુખ 'એન્ટોની બાયસ દી લુનાને 1999માં આવ્યો હતો. અને નક્કી કરવામાં આવ્યું હતુ કે સપ્ટેમ્બર મહિનના છેલ્લા રવિવારે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવી.

વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ મનાવાતો હતો. જે વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે.




એમ કહેવાય છે કે રક્તવાહિની રોગો વૈશ્વિક સ્તરે મૃત્યુનું સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે 

વિશ્વમાં લગભગ 17 મિલિયન લોકો આના કારણે મૃત્યુ પામ્યા હતાં જે વિશ્વના 31% ટકા જેટલી છે.

તંદુરસ્ત જીવન જીવવા માટે હ્રદયને શું જોઇએ છે તે સમજવામાં માટે અને તે જાણ્યા પછી એના મુજબ વર્તન કરવા માટે સારી ગુણવતાવાળા જીવન માટે અત્યારે અને ભવિષ્યમાં તમારી વર્તણૂક બદલવાની પડે છે 

2020 ની થીમ :- Use Heart to Beat CVD’

2019 ની થીમ : My Heart Your Heart



■♤માનવીની હ્રદય રચના ♤■

->માનવીનું હ્રદય છાતીના પોલાણમાં બન્ને ફેફસાંની વચ્ચે સહેજ ડાબી તરફ વક્ષ બાજુએ હોય છે

~>તે લગભગ એક મુઠ્ઠી જેટલા કદનું  હોય છે

~>હ્રદય ચતુષ્ખંડી છે તેમાં ઉપરના બે ખંડોને કર્ણક કહે છે ચતુષ્ખંડી હ્રદય ઓકસીજનયુકત રુધીરને કાર્બન ડાયોક્સાઇડયુકત રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે

~>રુધિરનો પ્રવાહ ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય છે

 કુલ ચાર ખંડ આવેલા હોય છે, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું કર્ણક અને જમણું ક્ષેપક. જમણું કર્ણક હૃદયની જમણી બાજુમાં ઉપરના ભાગમાં આવેલું હોય છે. જમણાં કર્ણકમાં પાછું ફરેલું ઓક્સિજનવિહીન (ઓછા ઓક્સિજનવાળું) રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિર ફુપ્ફુસ અગ્રધમની મારફતે ફેફસાંમાં જાય છે અને ફેફસામાં ઓક્સિજનવિહીન રૂધિરમાં ઓક્સિજન ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. ડાબું કર્ણક ફેફસાં તેમજ ફુપ્ફુસ અગ્રશીરામાંથી નવું ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે જે મજબૂત ડાબા ક્ષેપકમાં આવે છે અને અહીંથી મહાધમની મારફતે ઓક્સિજનયુક્ત રુધિર શરીરના અન્ય ભાગમાં પહોંચાડવામાં આવે છે.









વિશ્વમાં હૃદયરોગના લીધે દર વર્ષે ૧ કરોડ ૭૩ લાખ લોકોનું મૃત્યુ થાય છે.જે પૈકીના ૮૦ ટકા મૃત્યુ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં થાય છે. ભારતમાં દર સેકેન્ડે ૪ વ્યક્તિનાં મોત હૃદયરોગના લીધે થાય છે. એક ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા હેલ્થ સર્વેમાં શહેરમાં નોકરી કરતા ૧૯ ટકા લોકોને હૃદયરોગનું જોખમ હોવાનું જણાવાયું છે.


હૃદયરોગ માટે વારસાગત કારણો,ખોટી જીવનશૈલી, બેઠાડું જીવન, માનસિક તણાવ, હતાશા, ગુસ્સો તમાકુનું વ્યસન, જંકફૂડ અને શારીરિક શ્રમનો અભાવ કારણભૂત છે.

હૃદયરોગનાં કુલ દર્દીઓ પૈકી ૬૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓ હોય છે. પુરુષોમાં હૃદયરોગની શરૃઆત સ્ત્રીઓ કરતાં આશરે દશ વર્ષ વહેલી થાય છે.આક્રમક સ્વભાવના અને વારંવાર ગુસ્સો અને ઝઘડો કરતા લોકોને હૃદયરોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે


વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં દર 3 માંથી એક મૃત્યુ હૃદય રોગને કારણે થાય છે


અઠવાડિયાંમાં 5 દિવસ 45 મિનિટ એક્સર્સાઈઝ કરો. વોકિંગ કરો છો તો પણ તેની અસર જોવા મળશે. હૃદયની બીમારીઓનું કારણ મેદસ્વિતા પણ છે. જેટલું વજન વધશે તેટલું હૃદય રોગનું જોખમ વધશે. ફિટનેસનું લેવલ ઊંચું લાવવા માટે પ્રયાસ કરો કે સીધા ઊભા રહો ત્યારે નીચે જોવા પર બેલ્ટનું બક્કલ દેખાય. જો 1થી 1.5 કિલોમીટરનાં અંતરે ક્યાંક જવું છે તો ચાલતા જાવ

દરરોજ મિનિમમ 7 કલાકની ઊંઘ લો. વહેલાં સૂઈને વહેલાં જાગવાનું રૂટિન બનાવો. રાતે 10 વાગ્યે સૂઈને સવારે 6 વાગ્યે જાગવાનો આદર્શ સમય છે. તેનાથી શરીર નાઈટ સાઈકલમાં સારી રીતે કામ કરી શકશે. તણાવથી દૂર રહો. તેની સીધી અસર મસ્તિષ્ક અને હૃદય પર થાય છે.


 

 

હૃદય વિષે રોચક તથ્ય

 


  1. તમારું હદયહદય છેડા ઉપર નથી પણ છાતીની બરોબર વચ્ચેથી સહેજ ડાબી બાજુએ આવેલ   છે.

  2. તમારું હદય એક વખત ધબકવાથી ૭૦ મિલી અને ૧ મિનીટ માં ૪.૭ લીટર અને આખા દિવસમાં લગભગ ૧૭૫૦ લીટર અને આખા જીવનમાં લગભગ ૧૬ કરોડ લીટર લોહી પંપ કરે છે. તે એક નળ નું ૪૫ વર્ષ સુધી ખુલો રહેવા બરોબર છે.

  3. તમારું હદય શરીર માંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ (electrical impulse) હોય છે.

  4. ચાર અઠવાડિયાની પ્રેગ્નેસી પછી બાળકનું હદય ધબકવાનું શરુ થઇ જાય છે.

  5. અત્યાર સુધીમાં કોઈ પણ માણસ ની સૌથી ઓછા ૨૬ ધબકારા પ્રતિ મિનીટ અને સૌથી વધુ ધબકારા ૪૮૦ પ્રતિ મિનીટ નોધવામાં આવ્યા છે.

  6. જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા હદયના ધબકારા પણ બદલાય છે.

  7. રોજ તમારું હદય એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને ૩૨ કિલોમીટર સુધી ચલાવીને લઇ જઈ શકાય છે અને આખ જીવન માં ચાંદ ઉપર આવવા જવા બરોબર.

  8. એક તાજું જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે (૭૦ -૧૬૦ bet/minute) ઘડપણમાં હદયના ધબકારા સૌથી ધીમા હોય છે (૩૦ -૪૦ bet/minute)

  9. તમારા હદયનું વજન ૨૫૦ થી ૩૫૦ ગ્રામ છે, તે ૧૨ સે.મી. લાંબુ, ૮ સે.મી. પહોળું અને ૬ સે.મી. ઉચું એટલે તમારા બન્ને હાથની મુઠી ના આકારનું હોય છે.

10. તમારું હદય એક મિનીટમાં ૭૨ વખત અને આખા દિવસમાં લગભગ ૧ લાખ વખત અને આખા જીવનમાં લગભગ ૨.૫ અબજ વખત ધબકે છે.

11. હાર્ટ એટેક આવવાની શક્યતા સૌથી વધુ સોમવાર ની સવારે અને ક્રિસમીસ ના દિવસે જ આવે છે.

12. પુરુષ અને સ્ત્રીઓ બન્નેમાં હાર્ટએટેક ના લક્ષણો જુદા જુદા હોય છે. એક પ્રેમ માં તૂટેલું હદય પણ હાર્ટ એટેક જેવો અહેસાસ કરાવે છે.

13. તમારું હદય શરીરના બધા ૭૫ trillion cells ને લોહી મોકેલે છે માત્ર આંખમાં જોવામાં આવતી ફોનીયા સેલ સિવાય.

14. હદયના ધબકારા થી જે ‘thump-thump’ નો અવાજ આવે છે, આ હદયમાં જોવા મળતી ૪ વાલ્વ ના ખુલવા અને બંધ થવાને લીધે જ બને છે.

15. ૩૦૦૦ વર્ષ જૂના મમ્મી (સંગ્રહ કરેલા મૃત શરીર) માં પણ હદયની બીમારીઓ જોવામાં મળેલ છે.

16. હદયનું કેન્સર ખુબ ઓછું થાય છે કેમ કે હાર્ટ સેલ્સ સમય સાથે ફેલાવાનું બંધ કરી દે છે.

17. સ્ત્રીઓના હદય ના ધબકારા પુરુષોના ધબકારા થી દર મીનીટે ૮ વધુ હોય છે.

18. આપના શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ જે હદય માં જોવા મળે છે, જે મોટાઈ ગાર્ડન માં જોવા મળતી પાઈપ જેવી હોય છે.

19.  તમારું જમણું ફેફસું ડાબા ફેફસા કરતા આકારમાં નાનું હોય છે કેમ કે તેને હદય ને જગ્યા આપવી પડે છે.

20. . કોફીન ડ્રગ ના સેવનની ટેવ વાળા માણસનું હદય શરીરમાંથી બહાર કાઢ્યા પછી ૨૫ મિનીટ સુધી ધબકતું રહી શકે છે. electric currnt (ECG)

21. . જો આપણું હદય શરીરની બહાર લોહીને દબાણ કરે તો તે લોહીને ૩૦ ફૂટ ઉપર ઊંચું કરી શકે છે.

22. . Love ને Denot કરવા માટે “Hart Symbol” નો પ્રયોગ ઈ.સ. ૧૨૫૦ થી થઇ રહ્યો છે. પરંતુ કેમ થઇ રહ્યો છે તે કોઈને ખબર નથી.

23. હદય ની બીમારીમાં સૌથી વધુ લોકો ‘તુર્કમેનીસ્તાન’ માં મરે છે, દર વર્ષે ૧ લાખ માં ૭૧૨ લોકો.

24. હદય થી electric currnt (ECG) ને માપવા વાળા મશીનની શોધ ૧૯૦૩ માં ‘Willem Einthoven’ એ કરી હતી

26. ૧૮૯૩ માં પહેલી સફળ હાર્ટ સર્જરી થઇ. ૧૯૫૦ માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો. ૧૯૬૭ માં પહેલી વખત કોઈ માણસનું હદય બીજા માણસમાં નાખવામાં આવ્યું. ( તે માણસ ૧૮ દિવસ સુધી જીવ્યો હતો) અને ૧૯૮૨ માં પહેલું સ્થાઈ કૃત્રિમ હદય નાખવામાં આવ્યું.

 

28. ઓકટોપસ ને ત્રણ હદય હોય છે. 

29. . શરીરના આકાર મુજબ કુતરાનું હદય સૌથી મોટું હોય છે.

 

31.  જાનવરોમાં સૌથી નાનું હદય ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે,મી. હોય છે.

32.  ‘ Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતી) નું હદય સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી) ના હદય સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.

33. બ્લુ વ્હેલ માછલી નું હદય એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.

સ્ત્રીના  હ્રદયનું વજન 250  ગ્રામ હોય છે જ્યારે પુરુષના  હ્રદયનું વજન 300  ગ્રામ હોય છે




હ્રદય પ્રતિરોપણની શોધ બર્નાર્ડ કિશ્ચિયન તબીબી વૈજ્ઞાનિકે કરી હતી



હ્રદય માટે પ્રાણતત્વ એવા ઓક્સિજનની શોધ .જે.બી.પ્રિસ્ટલી એ કરી હતી



સામાન્ય રીતે હ્રદય એક મિનિટમાં 72 વખત ધડકે છે? 







28 September, 2020

भगतसिंह जीवन परिचय

 



भगत सिंह का जन्म 28 सितंबर 1907 को पाकिस्तान के लायलपुर जिले में बंगा में हुआ था। वह सरदार किशन सिंह और विद्यावती की तीसरी संतान थे।

भगत सिंह का परिवार स्वतंत्रता संग्राम से सक्रिय रूप से जुड़ा हुआ था। उनके पिता किशन सिंह और चाचा अजित सिंह ग़दर पार्टी के सदस्य थे। ग़दर पार्टी की स्थापना ब्रिटिश शासन को भारत से निकालने के लिए अमेरिका में हुई थी। परिवार के माहौल का युवा भगत सिंह के मष्तिष्क पर बड़ा असर हुआ और बचपन से ही उनकी नसों में देशभक्ति की भावना कूट-कूट कर भर गयी।

1916 में लाहौर के डी ऐ वी विद्यालय में पढ़ते समय युवा भगत सिंह जाने-पहचाने राजनेता जैसे लाला लाजपत राय और रास बिहारी बोस के संपर्क में आये। उस समय पंजाब राजनैतिक रूप से काफी उत्तेजित था। जब जलिआंवाला बाग़ हत्याकांड हुआ तब भगत सिंह सिर्फ १२ वर्ष के थे। इस हत्याकांड ने उन्हें बहुत व्याकुल कर दिया। हत्याकांड के अगले ही दिन भगत सिंह जलिआंवाला बाग़ गए और उस जगह से मिट्टी इकठ्ठा कर इसे पूरी जिंदगी एक निशानी के रूप में रखा। इस हत्याकांड ने उनके अंग्रेजो को भारत से निकाल फेंकने के संकल्प को और सुदृढ़ कर दिया।

1921 में जब महात्मा गांधी ने ब्रिटिश शासन के खिलाफ असहयोग आंदोलन का आह्वान किया तब भगत सिंह ने अपनी पढाई छोड़ आंदोलन में सक्रिय हो गए। वर्ष 1922 में जब महात्मा गांधी ने गोरखपुर के चौरी-चौरा में हुई हिंसा के बाद असहयोग आंदोलन बंद कर दिया तब भगत सिंह बहुत निराश हुए। अहिंसा में उनका विश्वास कमजोर हो गया और वह इस निष्कर्ष पर पहुंचे कि सशस्त्र क्रांति ही स्वतंत्रता दिलाने का एक मात्र उपयोगी रास्ता है। अपनी पढाई जारी रखने के लिए भगत सिंह ने लाहौर में लाला लाजपत राय द्वारा स्थापित राष्ट्रीय विद्यालय में प्रवेश लिया। यह विधालय क्रांतिकारी गतिविधियों का केंद्र था और यहाँ पर वह भगवती चरण वर्मा, सुखदेव और दूसरे क्रांतिकारियों के संपर्क में आये।

काकोरी काण्ड में राम प्रसाद 'बिस्मिल' सहित ४ क्रान्तिकारियों को फाँसी व १६ अन्य को कारावास की सजाओं से भगत सिंह इतने अधिक उद्विग्न हुए कि पण्डित चन्द्रशेखर आजाद के साथ उनकी पार्टी हिन्दुस्तान रिपब्लिकन ऐसोसिएशन से जुड गये और उसे एक नया नाम दिया हिन्दुस्तान सोशलिस्ट रिपब्लिकन एसोसिएशन। इस संगठन का उद्देश्य सेवा, त्याग और पीड़ा झेल सकने वाले नवयुवक तैयार करना था।

विवाह से बचने के लिए भगत सिंह घर से भाग कर कानपुर चले गए। यहाँ वह गणेश शंकर विद्यार्थी नामक क्रांतिकारी के संपर्क में आये और क्रांति का प्रथम पाठ सीखा। जब उन्हें अपनी दादी माँ की बीमारी की खबर मिली तो भगत सिंह घर लौट आये। उन्होंने अपने गावं से ही अपनी क्रांतिकारी गतिविधियों को जारी रखा। वह लाहौर गए और ‘नौजवान भारत सभा’ नाम से एक क्रांतिकारी संगठन बनाया। उन्होंने पंजाब में क्रांति का सन्देश फैलाना शुरू किया। वर्ष 1928 में उन्होंने दिल्ली में क्रांतिकारियों की एक बैठक में हिस्सा लिया और चंद्रशेखर आज़ाद के संपर्क में आये। दोनों ने मिलकर हिंदुस्तान समाजवादी प्रजातंत्र संघ का गठन किया। इसका प्रमुख उद्देश्य था सशस्त्र क्रांति के माध्यम से भारत में गणतंत्र की स्थापना करना।

फरवरी 1928 में इंग्लैंड से साइमन कमीशन नामक एक आयोग भारत दौरे पर आया। उसके भारत दौरे का मुख्य उद्देश्य था – भारत के लोगों की स्वयत्तता और राजतंत्र में भागेदारी। पर इस आयोग में कोई भी भारतीय सदस्य नहीं था जिसके कारण साइमन कमीशन के विरोध का फैसला किया। लाहौर में साइमन कमीशन के खिलाफ नारेबाजी करते समय लाला लाजपत राय पर क्रूरता पूर्वक लाठी चार्ज किया गया जिससे वह बुरी तरह से घायल हो गए और बाद में उन्होंने दम तोड़ दिया। भगत सिंह ने लाजपत राय की मौत का बदला लेने के लिए ब्रिटिश अधिकारी स्कॉट, जो उनकी मौत का जिम्मेदार था, को मारने का संकल्प लिया। उन्होंने गलती से सहायक अधीक्षक सॉन्डर्स को स्कॉट समझकर मार गिराया। मौत की सजा से बचने के लिए भगत सिंह को लाहौर छोड़ना पड़ा।

ब्रिटिश सरकार ने भारतीयों को अधिकार और आजादी देने और असंतोष के मूल कारण को खोजने के बजाय अधिक दमनकारी नीतियों का प्रयोग किया। ‘डिफेन्स ऑफ़ इंडिया ऐक्ट’ के द्वारा अंग्रेजी सरकार ने पुलिस को और दमनकारी अधिकार दे दिया। इसके तहत पुलिस संदिग्ध गतिविधियों से सम्बंधित जुलूस को रोक और लोगों को गिरफ्तार कर सकती थी। केन्द्रीय विधान सभा में लाया गया यह अधिनियम एक मत से हार गया। फिर भी अँगरेज़ सरकार ने इसे ‘जनता के हित’ में कहकर एक अध्यादेश के रूप में पारित किये जाने का फैसला किया। भगत सिंह ने स्वेच्छा से केन्द्रीय विधान सभा, जहाँ अध्यादेश पारित करने के लिए बैठक का आयोजन किया जा रहा था, में बम फेंकने की योजना बनाई। यह एक सावधानी पूर्वक रची गयी साजिश थी जिसका उद्देश्य किसी को मारना या चोट पहुँचाना नहीं था बल्कि सरकार का ध्यान आकर्षित करना था और उनको यह दिखाना था कि उनके दमन के तरीकों को और अधिक सहन नहीं किया जायेगा।

निर्धारित कार्यक्रम के अनुसार ८ अप्रैल १९२९ को केन्द्रीय असेम्बली में भगत सिंह और बटुकेश्वर दत्त ने केन्द्रीय विधान सभा सत्र के दौरान विधान सभा भवन में बम फेंका। इन दोनों ने एक ऐसे स्थान पर बम फेंका जहाँ कोई मौजूद न था, अन्यथा उसे चोट लग सकती थी। पूरा हाल धुएँ से भर गया। भगत सिंह चाहते तो भाग भी सकते थे पर उन्होंने पहले ही सोच रखा था कि उन्हें दण्ड स्वीकार है चाहें वह फाँसी ही क्यों न हो; अतः उन्होंने भागने से मना कर दिया। उस समय वे दोनों खाकी कमीज़ तथा निकर पहने हुए थे। बम फटने के बाद उन्होंने "इंकलाब-जिन्दाबाद, साम्राज्यवाद-मुर्दाबाद!" का नारा लगाया और अपने साथ लाये हुए पर्चे हवा में उछाल दिये। इसके कुछ ही देर बाद पुलिस आ गयी और दोनों को अपनी सुनवाई के दौरान भगत सिंह ने किसी भी बचाव पक्ष के वकील को नियुक्त करने से मना कर दिया। जेल में उन्होंने जेल अधिकारियों द्वारा साथी राजनैतिक कैदियों पर हो रहे अमानवीय व्यवहार के विरोध में भूख हड़ताल की। 7 अक्टूबर 1930 को भगत सिंह को उनके साथियों के साथ सजा सुनाई गई। 23 मार्च 1931 को भगत सिंह, राजगुरु और सुखदेव को फांसी पर चढ़ाया गया।भारत के तमाम राजनैतिक नेताओं द्वारा अत्यधिक दबाव और कई अपीलों के बावजूद 23 मार्च 1931 को शाम में करीब 7 बजकर 33 मिनट पर भगत सिंह तथा इनके दो साथियों सुखदेव व राजगुरु को फाँसी दे दी गई। फाँसी पर जाने से पहले वे लेनिन की जीवनी पढ़ रहे थे और जब उनसे उनकी आखरी इच्छा पूछी गई तो उन्होंने कहा कि वह लेनिन की जीवनी पढ़ रहे थे और उन्हें वह पूरी करने का समय दिया जाए। कहा जाता है कि जेल के अधिकारियों ने जब उन्हें यह सूचना दी कि उनके फाँसी का वक्त आ गया है तो उन्होंने कहा था- "ठहरिये! पहले एक क्रान्तिकारी दूसरे से मिल तो ले।" फिर एक मिनट बाद किताब छत की ओर उछाल कर बोले - "ठीक है अब चलो।"


फाँसी पर जाते समय वे तीनों मस्ती से गा रहे थे -मेरा रँग दे बसन्ती चोला, मेरा रँग दे;मेरा रँग दे बसन्ती चोला। माय रँग दे बसन्ती चोला।।


भगत सिंह को हिन्दी, उर्दू, पंजाबी तथा अंग्रेजी के अलावा बांग्ला भी आती थी जो उन्होंने बटुकेश्वर दत्त से सीखी थी।

पं० राम प्रसाद 'बिस्मिल' ने अपनी आत्मकथा में जो-जो दिशा-निर्देश दिये थे, भगत सिंह ने उनका अक्षरश: पालन किया

चन्द्रशेखर आजाद से पहली मुलाकात के समय जलती हुई मोमबती पर हाथ रखकर उन्होंने कसम खायी थी कि उनकी जिन्दगी देश पर ही कुर्बान होगी और उन्होंने अपनी वह कसम पूरी कर दिखायी।

आप मेरी किताब 'रिवॉल्युशनरी लेनिन' लाए या नहीं? जब मेहता ने उन्हें किताब दी तो वो उसे उसी समय पढ़ने लगे मानो उनके पास अब ज़्यादा समय न बचा हो.

मेहता ने उनसे पूछा कि क्या आप देश को कोई संदेश देना चाहेंगे? भगत सिंह ने किताब से अपना मुंह हटाए बग़ैर कहा, "सिर्फ़ दो संदेश... साम्राज्यवाद मुर्दाबाद और 'इंक़लाब ज़िदाबाद!"

इसके बाद भगत सिंह ने मेहता से कहा कि वो पंडित नेहरू और सुभाष बोस को मेरा धन्यवाद पहुंचा दें, जिन्होंने मेरे केस में गहरी रुचि ली थी.

पहले तय हुआ था कि उनका अंतिम संस्कार रावी के तट पर किया जाएगा, लेकिन रावी में पानी बहुत ही कम था, इसलिए सतलज के किनारे शवों को जलाने का फैसला लिया गया.



ભગતસિંહ જીવન પરિચય

 

જન્મ: 28 સપ્ટેમ્બર, 1907

જન્મ સ્થળ: બંગા, જિ. લાયલપુર (પંજાબ) (હાલમાં પાકિસ્તાનમાં)

મૃત્યુ: 23 માર્ચ 1931 ( લાહોર)

પિતાનું નામ: કિશનસિંઘ

માતાનું નામ : વિદ્યાવતી


વીર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના પંજાબના

ખટકરકલાનમાં શીખ જાટ પરિવારમાં થયો હતો.

તેમના પિતા કિશન સિંહ, તેમના દાદા અર્જન સિંહ અને

કાકા અજિત સિંઘ ભારતીય સ્વતંત્રતાની સંઘર્ષમાં સક્રિયપણે

સક્રિય હતા.

તેમના પરિવારના સભ્યોએ તેમને અત્યંત

પ્રેરણા આપી અને ખૂબ જ શરૂઆતથી જ દેશભક્તિની લાગણી

ઉભી થઈ.

એવું લાગતું હતું કે

તેના લોહીમાં ગુણવત્તા આવી હતી

1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું.

ત્યારબાદ તેઓ લાહોરની

ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન

તેમના જીવન પર ભાઈ પરમાનંદ

અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો

પ્રભાવ પડ્યો હતો

ભગતસિંહે અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.

તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા

હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના

સભ્ય બન્યા

અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા.

ઇ.સ. 1925 માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી

જેથી તેમને સુખદેવ, યશપાલ,

ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા

વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે

બોમ્બ બનાવતા શીખ્યા

અને 1926 માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો

જેમાં તેમની ધરપકડ કરવામાં આવી

પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા

ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની

તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો

અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે

આગ્રહ કરતાં હતા.

તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે

તે વાત જાણી તેઓ લાહોરથી

નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા.

થોડા સમય બાદ કાનપુર ગયા

અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી

ગુજરાન ચલાવ્યું

ભગતસિંહ જ્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ

હત્યાકાંડ થયો હતો.

આ વાતની જાણ થતાં ભગતસિંહ 12 કી.મી પગે ચાલી જલિયાવાલા

બાગ પહોચ્યા હતા.

1928માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા.

અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની

અંદર લાલા લજપતરાય

ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી

ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી

અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને

મારવાનું કાવતરું ઘડ્યું હતું.


17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં સાંડર્સની હત્યા અને 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસમ્બલીમાં ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે ફેંકવાની ઘટના પહેલા ભારતની જનતાને ભગત સિંહ વિશે વધુ જાણકારી નહોતી. પરંતુ આ ઘટનાઓ બાદ હિન્દુસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગત સિંહનું નામ ગૂંજવા લાગ્યું

1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.

1929ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે

લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાથી ભાગી નીકળ્યા. જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી.

આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929 ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યા કોઈ હાજર નહોતુ. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યા જ પોતાની ધરપકડ આપી. ઈંકલાબ જીંદાબાદ ના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે

23 માર્ચ 1929 ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય

ધારાસભા ચાલુ હતી

ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા.

આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી.

ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા

ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી

मेरा रँग दे बसन्ती चोला, मेरा रँग दे;मेरा रँग दे बसन्ती चोला।

माय रँग दे बसन्ती चोला।।

૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા

આ ત્રણેય ક્રાંતિકારીઓ ફાંસી પર ચઢતા પહેલા  લેનિનનું નહીં પરંતુ રામ પ્રસાદ બિસ્મલનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.જ્યારે જેલનો અધિકારી તેઓને ફાંસી આપવા  માટેની સૂચના આપવા આવ્યો ત્યારે ક્રાંતિકારીઓએ તેમને કહ્યું કે,અમે એકબીજાને ભેટી લેવા માંગીએ છીએ

એ વતન, એ વતન હમકો તેરી કસમ, 

તેરી રાહો મે જાન તક લૂટા જાયેંગે,

ફૂલ ક્યા ચીજ હે, તેરે કદમો મે હમ 

ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.

આ પંક્તિને ખરા અર્થમા સાર્થક કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, જેમને વતન માટે પોતે ફાંસીના માંચડે લટકી ગયા અને પોતાનું કર્તવ્ય નિભાવી ગયા

આજે પણ 1931માં આ ત્રણ ક્રાંતિકારીઓને અંજલિ આપવા માટે હજારો લોકો હુસૈનીવાલા સ્થિત એમના સ્મારકે પહોંચે છે.

'શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી

ભારત સરકારે ભગતસિંહની 100મી જન્મ જયંતીએ 5 રૂ નો સિક્કો બહાર પાડ્યો હતો.


માત્ર 23 વર્ષની ઉંમરે દેશ માટે કુરબાન થનાર આવા વીર સપૂતને તેમની જન્મ જયંતિએ કોટિ કોટિ વંદન.



26 September, 2020

ડો. મનમોહન સિંઘ જીવન પરિચય

 

ડો. મનમોહન સિંઘ

જન્મ: 26 સપ્ટેમ્બર 1932

જન્મ સ્થળ; ગાહ, પંજાબ

પિતાનું નામ ગુરમુખસિંહ

 માતાનું નામ અમૃત કૌર

જીવનસાથીનું નામ ગુરશન કૌર

મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે

ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે.

અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિ.ગ્રી મેળવી હતી. તે પછી ડો. સિંઘે 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક ‘ ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.

1971માં ડો.સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. તે પછી તરત 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડો. મનમોહનસિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળી ચૂક્યા છે.

સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે. ભારતનો આ સમયગાળો ડો.સિંઘ સાથે સંકળાયેલો રહ્યો હતો.

પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડો.સિંઘને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતના વિત્તીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (1987)થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કોંર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી અવોર્ડ (1995), યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994), 

કેમ્ર્બિઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઇઝ (1956), કેમ્બ્રિઝ સેન્ટ જોન કોલેજ ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઇટ પ્રાઇઝ (1955) વગેરે સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાપાનના નોન કેઇલાઇ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્ચા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડિગ્રીઓ પ્રાપ્ત થઇ ચૂકી છે.

અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. એજ રીતે 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું.

ડો. સિંઘની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડો.મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.

ડો.સિઘ અને તેમના શ્રીમતી ગુરુશરણ કૌર ત્રણ પુત્રીઓ ધરાવે છે.


પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના જીવન પરથી બનેલી ફિલ્મ 'ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


મહત્વપૂર્ણ પડાવો[મૂળમાં ફેરફાર કરો]

  • ૧૯૫૭-૧૯૬૪ : ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક

  • ૧૯૬૯-૧૯૭૧ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર

  • ૧૯૭૬ : દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર

  • ૧૯૮૨-૧૯૮૫ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર

  • ૧૯૮૫-૧૯૮૭ : યોજના આયોગના ઉપાધ્યક્ષ

  • ૧૯૮૭ : પદ્મવિભૂષણ

  • ૧૯૯૦-૧૯૯૧ : ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર

  • ૧૯૯૧ : નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રી

  • ૧૯૯૧ : આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય

  • ૧૯૯૫ : બીજી વખત રાજ્યસભાના સભ્ય

  • ૧૯૯૬ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં માનદ પ્રોફેસર

  • ૧૯૯૯ : દક્ષિણ દિલ્હીમાંથી લોક સભાની ચુંટણી લડ્યા, પણ હારી ગયા

  • ૨૦૦૧ : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષના નેતા

  • ૨૦૦૪ : પ્રથમ વાર વડાપ્રધાન

  • 2009   ; બીજી વાર વડા પ્રધાન બન્યા

તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.

પુરસ્કાર અને સન્માન

  • ૧૯૮૭ માં પદ્મવિભૂષણ,

  • ૧૯૯૫ માં ઇંડિયન સાઇંસ કાંગ્રેસ નો જવાહરલાલ નેહરૂ પુરસ્કાર,

  • ૧૯૯૩ અને ૧૯૯૪ નો એશિયા મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,

  • ૧૯૯૪ નો યૂરો મની અવાર્ડ ફૉર ધ ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,

  • ૧૯૫૬ માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય નો ઍડમ સ્મિથ પુરસ્કાર

ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી રાજ્ય સભાના સાંસદ રહ્યાં છે અને ૧૯૯૮ તથા ૨૦૦૪ માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.