વિશેષ દિન ક્વીઝ અંગેના અમૂલ્ય
પ્રતિભાવો આપવા બદલ આપ સૌનો
ખુબ ખુબ આભાર
===========================================================
આપ પણ ક્વીઝ અંગેના પ્રતિભાવો મારા નંબર
9016166584 પર વોટસઅપ કરી શકો છો.
=============================================
=======================
પૂરું નામ - કનુભાઈ એમ. માસરીયા
શાળાનું નામ - દાજીપુરા પ્રા. શાળા
તાલુકો - પાદરા
જીલ્લો - વડોદરા.
હોદ્દો. - ઉપશિક્ષક
મો. 9427123904
*પ્રતિભાવ*
હું નિયમિત રીતે આપ દ્વારા મુકવામાં આવતી જુદી જુદી વિશેષ દિન on line ક્વિઝ માં ભાગ લઉં છું. અત્યાર સુધી મે 50 ક્વિઝ માં ભાગ લઈ ઓન લાઈન સર્ટિ. પ્રાપ્ત કરેલ છે.આ ક્વિઝ માં ભાગ લેવાના કારણે મને પોતાને ખૂબ ફાયદો અને લાભ થયો છે. મારા જનરલ નોલેજ માં વધારો થયો છે. જુદા જુદા વિશેષ દિન ની માહિતી મળી. જુદી જુદી વ્યક્તિઓ વિશે ની એમના જીવનચરિત્ર, એમની વિશેષતા અને દેશ ,સમાજ માટે આપેલ યોગદાન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. આવા જ્ઞાન, માહિતી ના કારણે શાળા લેવલે બાળકોને માહિતી આપી શકાય છે. જેના કારણે મારા બાળકો ને આ ક્વિઝ નો સીધો ફાયદો મળે છે. શાળા લેવલે , તાલુકા લેવલે યોજાતી શિક્ષકો ની તાલીમ માં પણ આનો ખૂબ લાભ મળે છે. એક શિક્ષક તરીકે ની મારી શૈક્ષણિક સજજતા માં ખૂબ વધારો થયેલો જોવા મળ્યો છે.
આ તકે હું આયોજકો નો ખૂબ ખૂબ આભારી છું..કે જેમને મને આ તક પૂરી પાડી ..
આભાર...આભાર...આભાર..
========================
પટેલ નૌસીલકુમાર ભાઈલાલભાઈ
હોદ્દો-ઉ.શી
શાળા-ફોરણા પ્રા શાળા
તા-દિયોદર
જી-બનાસકાંઠા
👉 તમારી કવીજ થી ખૂબ જ ફાયદો થયો ..નવુ નવું જાણવા મળ્યું..અમારા જ્ઞાન માં વધારો થયો.. આ કવીજ ની pdf વાંચી ને શાળા માં બાળકો ને પણ તે ટોપિક થી કે કવીજ થી માહિત ગાર કર્યા..શાળા ના બાળકોના જ્ઞાન માં પણ વધારો થયો..
મેં આજ દિન સુધી 50-60 કવીજ આપી છે અને હજુ પણ આપું છું
તમારી દરેક કવિઝ માં નવી વિશેષતા હોય છે
👉આવી ને આવી કવિઝ બનાવો નિરંતર જ્ઞાન માં વધારો કરતા રહો knowledge લોકો સુધી પીરસતા રહો...
સાહેબ તમારો ખૂબ આભાર
====================================
આ કોરોનાકાળ માં પણ તમે વિદ્યાર્થીઓ તથા તેમના જ્ઞાનમા વધારો થઈ શકે એવા ઉમદા હેતુથી તમે દરરોજ ક્વિઝ મૂકો છે તે ક્વિઝથી કોઈ પણ વ્યક્તિ પોતાના જ્ઞાનમા વધારો કરી શકે એવો તમારો પ્રયત્ન છે . સર તમારા હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
"જય જય ગરવી ગુજરાત".
નામ - પંચાલ ધવલભાઈ નારણભાઈ
શાળાનું નામ - નાલંદા વિદ્યાલય રાધનપુર
તાલુકો - રાધનપુર
જીલ્લો - પાટણ
હોદ્દો - વિદ્યાર્થી
==================================
Namaste sir,ap shab shri dwara khub j saras quiz mukva ma ave che.je rasprad Ane gnan ma vadharo kare che.ek namra vinati k a quiz jo ek divas thi vadhu api sakay em sakya bane to ame ano vadhu labh medvi sakiye.ek pan quiz miss karvi amne nathi gamti. 🙏🙏🙏🙏ap ni samagra team dwara bahuj saras prayas thai rahya che je badal apshri ne khub khub abhinandan💐💐
Maru name : rimaben h bhatia
Shri Kasturba Gandhi
Balika vidyalaya bhuj urban
Bhuj ( Kutch)
=============================================
નામ - જયા મણવર
શાળા નું નામ -. ભવન્સ શ્રી એ. કે. દોશી વિધાલય.
વ્યવસાય - શિક્ષક
ગામ/ શહેર - જામનગર.
તાલુકો અને જિલ્લો - જામનગર
બધા જ પ્રકારની કિવઝ માં નવું જાણવા મળ્યું છે. સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે અને ઉપયોગી માહિતી મળે છે. પ્રમાણ પત્ર પણ ખૂબ જ સરસ હોય છે. લગભગ 15 જેટલી કિવઝમા ભાગ લીધો છે.
===========================
શ્રીમાન શૈલેન્દ્રસિંહ ગોહિલ સાહેબ,
શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળા,
આપ સાહેબશ્રી એ lockdown દરમિયાન સમયનો સદુપયોગ કરી શિક્ષણકાર્ય તો ઓનલાઇન કર્યું જ તેની સાથે સાથે તમે ઓનલાઇન ક્વીઝ બનાવીને હજારો લોકોને જનરલ નોલેજ નો લાભ આપ્યો. એ જાણીને આનંદ થયો કે તમે ક્વિઝમાં ફક્ત એક વિષયને જ નહીં પરંતુ દરેક ક્ષેત્રને આવરી લેતી ક્વિઝ બનાવી જેમાં વ્યક્તિ વિશેષ, જુદા-જુદા વૈજ્ઞાનિકોના જીવન પરિચય તથા સિદ્ધિ, જુદા જુદા ક્રાંતિકારીઓ, કવિઓ, લેખકો, જુદા જુદા વિશેષદિનની ઉજવણી જેમકે હિન્દી દિવસ, વિશ્વ હૃદય દિવસ, શિક્ષક દિન, ઓલમ્પિક દિન ,વગેરે જેવી અલગ-અલગ સો જેટલી ક્વિઝ ની સેન્ચ્યુરી પૂર્ણ કરી અને તેમાં ૬૫ હજાર જેટલા લોકોને ક્વિઝના માધ્યમ દ્વારા લાભાન્વિત કર્યા તથા ૬૦,૦૦૦ જેટલા ઈ સર્ટીફિકેટ આપ્યા. આપશ્રી દ્વારા ક્વિઝનું નામ પણ એવું રાખેલ છે કે પબજી નહિ પણ ક્વિઝ રમીએ. મેં પણ ડોક્ટર અબ્દુલ કલામ તથા વ્યક્તિ વિશેષ તેમજ જુદા જુદા તહેવારો ની ક્વિઝ રમીને મારું જનરલ નોલેજ વધારેલ.
શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ ધ્રુપકા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે આપશ્રી શિક્ષણની સાથે-સાથે જુદી જુદી ક્વિઝ બનાવીને સેવાનું કાર્ય તેમજ જ્ઞાન પીરસવાનું કાર્ય કરો છો આપશ્રી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તથા આપના દ્વારા જ્ઞાનની ધારા અવિરત વહેડાવતા રહો તેવી શુભેચ્છાસહ..........
હિરેનકુમાર લખતરિયા
મ.શિ, શ્રી ધ્રુપકા પ્રા. શાળા
તા.સિહોર,જી.ભાવનગર
===========================
PRAMOD SINGH
GOVT P S SALAIYA
BLOCK PATERA DISTRICT DAMOH,
MADHYA PRADESH
sar ji aapki quiz bahut acchi rahti hai isase hamari grammar aur clear hoti ja rahi hai naya naya knowledge hamare liye milta hai thanks jisar,
====================
Khunt Satish
Taluka: Gariyadhar
Dist: Bhavnagar
I am a teacher and also student
School: Jnv, Diu
Aapno prayas Sarahniya chhe Saab
Abhinandan sir aapna aa karya mate ,Gyan ganga ni sarvani chhe
Jetli quiz ramiye tena karta to quiz mathi knowledge vadhu Male chhe
Gyan samrudhhi nu madhyam chhe
Aa quiz na lidhe reading karva mate pan prerana Male chhe
Navu navu janva Male chhe
In short aa quiz nu tamaru karya khub j prashansaniya chhe sir
Quiz ma thoda vadhu questions add Kari shako to amne vadhu mahiti Male sir
Certificates pan Saras chhe
Even 1 request chhe
Certificates ne alag alag colourful banavsho to vadhu attractive lagshe
Size pan alag alag Kari shakay sir
Baaki amara mate to aa quiz ramvi have ek sari Aadat bani gai chhe
Roj wait kariye ke kyare quiz telegram par upload thay
regards sir
=================================
अंग्रेजी की प्रतिदिन की quiz बहुत अच्छी है
एवं उसमें बहुत ही ज्ञानवर्धक चीजें सम्मिलित रहती हैं
और साथ में प्रमाण पत्र भी बहुत ही सराहनीय रहता है
इस क्यूज में हिस्सा लेकर बहुत अच्छा अनुभव करता हूं ।
सतानंद पाठक
राज्यपाल से सम्मानित शिक्षक
पवई
जिला पन्ना
मध्य प्रदेश
=====================
પ્રતિભાવ આપનાર:- તડવી અમિતકુમાર.ડી
કોલેજ નામ:- શ્રી.એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ પાવી જેતપુર
ગામ:- તેજગઢ તા.જી.છોટા ઉદેપુર
હોદો:- વિધાર્થી . શ્રી.એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ પાવી જેતપુર
શૈલેન્દ્ર સાહેબ દ્વાર ચલાવવામાં આવતી ક્વિઝ ખૂબ જ આવકાર્ય છે
જે ક્વિઝ હું નિયમિત રમુ છું જેનાથી હું વિદ્યાર્થી તરીકે અપડૅટ રહુ છું
આ ક્વિઝ માંથી વૈજ્ઞાનિક, કવીઓ, લખકો ધાર્મિક તહેવારો ,
કહેવતો, રાષ્ટ્રીય તહેવારો અને બંધારણ વિશે મને ઘણું જાણવા મળિયું છે
ક્વિઝ દ્વાર રમવાથી હું ઓનલઈન પરીક્ષા કેવી રીતે આપવાની તેની
પણ પ્રેકટીસ થાય છે
ઓનલાઇન ક્વિઝ નો આજે મારો 6 દિવસ થાય છે મને ખૂબ જ આનંદ આવે છે
હું શૈલેન્દ્ર સાહેબનો ખુબજ આભારી છું
સાહેબ તમે આવી રીતે અમનોને જ્ઞાન આપતા રહો એવી શુભેચ્છા પાઠવું છું
................................................
પટેલ કલ્પેશકુમાર રણછોડભાઈ,
ઉપશિક્ષક:પ્રાથમિકશાળા કુમકોતર,
મુ પો- કુમકોતર ,તા-મહુવા,જી-સુરત
વિશેસ દિન કવીઝ રમવાથી અમારા જ્ઞાન માં વધારો થાય છે.
આકવિઝ દરેક દિવસે આવતા જીવન પરિચય અને તહેવારો નું માહત્મ્ય જાણવા મળે છે.
મને કવીઝ રમવાનું ખૂબ ગમે છે.કારણ કે આ કવીઝ માં ઘણું નવું નવું જાણવા મળે છે.
મને વજ્ઞાનિકો ની કવીઝ વધારે ગમે છે.કરણ કે મારો ભણાવવાનો વિષય ગણિત વિજ્ઞાન છે.
જેથી તે દિવસ ની ઉજવણી કરવા બાળકો ને માહિતી આપી શકાય.
આ કવીઝ રમ્યા બાદ પ્રમાણ પત્ર આપવામાં આવે જે સુંદર અને આકર્ષક હોય છે.
.......................................
જેમને કાયમ વિધાર્થી તરીકે જ શીખવાની જ ભાવના હોય તેઓના
પોતાના જીવનમાં કઈક મેળવી શકે એવું આપનું કામ છે તો
આપનું કામ ખુબ સરાહનીય ગણી શકાય તેમ છે. આપનો ખૂબ ખૂબ આભાર
હિપાભાઈ ડાંગર
મીડિયાસેલ
તાલુકા પ્રા. શિ. સંઘ સિહોર
........................................
મારું નામ વાણીયા શૈલેષકુમાર. પી
આર .સી .મિશન પ્રાથમિક શાળા વડતાલ ગ્રાન્ટેડ
તાલુકો: નડિયાદ, જિલ્લો - ખેડા
આજે પ્રતિભાવ આપતા આનંદ થાય છે કે હું શૈલેષ 'શૈલ' શિક્ષક કવિ, વાર્તાકાર,
સામાજિક કાર્યકર, પત્રકાર જ્યારથી હું ક્વિઝ માં જોડાયો છું ત્યારથી ઘણું બધું જાણવા નું
તેમાથી પ્રાપ્ત થયું છે જ્ઞાનમાં વધારો કરે છે. જેથી શૈક્ષણિક વર્ગમાં તેનો ઉપયોગ થઈ શકે
સર્ટીફીકેટ અંગે વાત કરું તો ખૂબ જ સુંદર ડિઝાઇન આંખને આકર્ષણનું કેન્દ્ર બની જાય
તેવું પ્રમાણપત્ર બનાવવામાં આવે છે.
જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી હું નિયમિત સંકળાયેલો છું
શૈલેન્દ્ર ગોહિલ સર દ્વારા રજૂ કરવામાં આવતી ક્વિઝ જે દિવસનું વિશેષ મહત્વ
હોય દાખલા તરીકે રમત-જગત ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે લઈને
બધી જ બાબતોને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવતું હોય છે.
હું ખૂબ જ પ્રભાવિત છુ
.....................................
J B Rajput
મા.શૈલેન્દ્રસિંહ ગોહિલ સર દ્વારા રોજેરોજ આયોજિત થતી "વિશેષ દિન ક્વિઝ"માં
અવનવા વિષયોની જે માહિતી આપવામાં આવે છે. તે ખરેખર ઉમદા અને ઉત્કૃષ્ઠ હોય છે.
શૈલેન્દ્રસિંહ ગોહિલ સર દ્વારા આયોજિત ક્વિઝ બાદ અપાતા નવા-નવા પ્રકારના સર્ટીફીકેટ
પણ ઉત્તમ અને સંગ્રહી શકાય એવા છે.
આપાના દ્વારા અપાતા અવનવા વિષયો આધારિત માહિતીસભર લેખો અને પ્રશ્નો ખૂબજ
જ્ઞાનસભર અને ઉત્તમ હોય છે. જે બદલ હું તેમને ખૂબ ખૂબ અભિનંદન
અને શુભેચ્છાઓ પાઠવું છું.
આપ આ ક્વિઝ આગળ પણ ચાલુ રાખી મારા જ નહીં
ગુજરાતના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને સુજ્ઞજનોનું જ્ઞાન વધારતા રહો
એવી શુભકામનાઓ.
.............................................
શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ
આપે કોરોનાના કપરા કાળમાં શાળાઓ અને મહાશાળાઓને માટે વિશેષ દિન ક્વીઝ ની
શ્રેણી અવિરત ચાલુ રાખી છે. જેમા હું પણ એક અધ્યાપક તરીકે ક્વીઝ આપતો રહું છું.
ખરેખર જ્ઞાન વધે છે. ઓનલાઈન એકઝામ કેવી રીતે અપાય તેની પણ તાલીમ સ્ટુડન્ટને મળે છે.
પ્રા.ડો.કિરીટ પટેલ
ગુજરાતી વિભાગ,
પાવીજેતપુર કોલેજ.
જી.છોટાઉદેપુર
.....................................................
શ્રી ગોહિલસાહેબ
તમારી વિશેષદિન ક્વીઝ બધી જ ફેકલ્ટી માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોમન
પેપર - 1 ના જનરલ નોલેજ વિશે આ ક્વીઝ શ્રેણીથી જાગૃતતા વધી છે.
આપના આ ઇનોવેટીવ કાર્યને શ્રી ગોવિંદ ગુરુ યૂનિ. ગોધરાની તમામ કોલેજો બીરદાવે છે.
પ્રા.ડો.અજય સોની
મીડીયા સેલ કન્વીનર,
શ્રી ગોવિંદ ગુરુ યૂનિ. ગોધરા
...........................................
કિવઝ આયોજક શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ સાહેબ ને વંદન*
👉આપ સાહેબ નો 116મી વિશેષ દિન કિવઝ માટે આભાર...
👉 National constitution day, National hindi day, ઠક્કર બાપા જન્મજયંતિ કિવઝ,
કવિ બોટાદકર જન્મજયંતિ કિવઝ, हरिवंश राय बच्चन, બરકત અલી વિરાણી કિવઝ,
ઇન્દિરા ગાંધી જન્મજયંતી કિવઝ, પંચપર્વ દિપાવલી કિવઝ,રાણી લક્ષ્મીબાઇ જન્મજયંતિ કિવઝ,
ફાધર વાલેસ, મેરી ક્યુરી જન્મજયંતિ કિવઝ, જવાહરલાલ નહેરુ, વાસુદેવ ફડકે, શંકુન્તલા દેવી,
સરદાર પટેલ વિશે
અને બીજી ઘણાં બધાં વિદ્વાનો વિશે અને અનેક મહોત્સવ વિશે કિવઝ બનાવી..
👉આપ સાહેબ જે કિવઝ બનાવી એ અમને જીવનમાં બહુ ઉપયોગી નિવડશે.
અમારું નોલેજ પણ વધે છે. કિવઝ આપવાથી.
👉અમે જીવનમાં જે કેટલાંક વિદ્વાનો ને ઓળખતા પણ ન હતાં. તેમના વિશે આપે કિવઝ
બનાવી અને અમને એમનાં વિશે જાણકારી આપી.
👉આપની કિવઝ આપી અમને આનંદ પણ મળે છે. અમને સારી જાણકારી પણ મળે છે.
અનેક નવાં તહેવારો કે પછી નવાં વિદ્વાનો વિશે જાણકારી મળે છે.
👉 આપની કિવઝ ના સર્ટીફીકેટ પણ બહુ સરસ દેખાય છે.
👉કિવઝ આપી પછી અમે અમારો સ્કોર પણ તરત જોય શકીએ અને અમને કેટલા
પ્રશ્નોના જવાબ સાચાં છે અને કેટલાં પ્રશ્નોના જવાબ ખોટા છે તે પણ ખબર પડી જાય છે.
આપ સાહેબ નો આભાર...🙏
*શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ પાવીજેતપુર*
S.Y.B.A
રાઠવા મનોજકુમાર ના જયતુ સંસ્કૃતમ
........................................
Name : solanki yash kumar m.
Village: ચૌહાણ ની ખાણ
તાલુકો : કોડીનાર
જીલ્લો: ગીર સોમનાથ
શાળા નુ નામ Oxford navodaya vidyalaya
માધ્યમિક ( ધોરણ ૯ )
આ એક એવુ ગુપ સે જેમા હર રોજ
અવનવી કિવઝ આવે છે અને આ કિવઝ થી મને ખુબ જ મદદ મળી સે જેમા મે અંદાજીત
૩૦ થી ૪૦ કિવઝ પુણ કરી સે thanks for વિશેષ કિવઝ દિન
મને કેટલી બધી કિવઝ ઉપયોગ આવી
=====================
હું ભરતકુમાર રામજીભાઈ પંડ્યા
દિવ્યાંગ બાળકો ના sp Teachar IEDSS
NAB VISNAGAR
મેં તમારી 50 જેટલી ક્વિઝ આપી છે
ખુબજ જ્ઞાનવર્ધક હોય છે
અને મજા આવે છે
💐💐💐આપને ખુબ ખુબ અભિનંદન
................................
નામ- વાઢેળ રાજેશભાઈ જી.
શિક્ષક- પ્રાથમિક શાળા
ગામ- ઘાંટવડ
તાલોકો - કોડીનાર
જિલ્લો- ગીર સોમનાથ
✒️કવીઝ અંગે પ્રતિભાવ-
આપનું કાર્ય ખુબ જ સરાહનીય છે.આપના દ્વારા કવીઝમાં જે પ્રશ્નો મૂકવામા આવે છે
તે ભવિષ્યમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અતિ ઉપયોગી બની શકે એમ છે.
અને તેનાથી નોલેજમાં પણ વધારો થઈ શકે છે.
✒️સર્ટિફેકેટ અંગે -
આપના દ્વારા આપવામાં આવતુ સર્ટિફિકેટ ખુબ જ આકર્ષક અને જે તે કવીઝને અનુરુપ
થીમ વાળૂ હોય છે જે અતિ સુંદર કાર્ય છે.
✒️બ્લોગ અંગે- આપના દ્વારા જે બ્લોગમાં કવીઝ વિષયક વ્યક્તિ કે દિન વિષયક પરિચય
આપવામાં આવે છે એના દ્વારા નોલેજમાં ખુબ જ વધારો થઈ શકે અને ભવિષ્યમાં આવતી
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અતિ ઉપયોગી થાય એમ છે. આ કવીઝની આદત
વિધાર્થીઓમાં એક હકારાત્મક બની રહેશે.
✒️કવીઝ કેટલી ભરી- મે અત્યાર સુધીમાં 50 થી વધુ કવીઝમાં ભાગ લીધો છે અને મારા
વિધાર્થીઓને પણ હુ આ કવીઝમાં ભાગ લે એમ પ્રોત્સાહન આપુ છુ.
✒️કઈ કવીઝ ઉપયોગી બની-
આપના દ્વારા મૂકવામા આવતી બધી જ કવીઝ વિશેષ દિન વિષયક અને વ્યક્તિ વિષયક ખુબ
જ ઉપયોગી છે.ભવિષ્યમાં આવતી પરીક્ષાઓ તેમજ નોલેજની દ્રષ્ટિઍ પણ ખુબ ઉપયોગી નિવડે
એવી છે.
અંતમાં આપના દ્વારા મૂકવામા આવતી કવીઝની આદત પડી ગઈ છે .રોજે રોજ આવી
ક્વિઝ આપ મુક્તા રહો એવી પ્રાર્થના સાથે આભાર
...........................
I am Solanki Jitendrakumar rajaji.
At: chiskari
Ta: Dahegam
Dist: Gandhinagar
Profession: student( B.A sem-5)
About the quez: the online quez is always given by the " Manthan group"
(Shailendrasinh Gohil) the quez is good for the students and every man
and useful for competitive examiners and students. They always give the
certificate in our Gmail in good manner.
............................................
જેમને કાયમ વિધાર્થી તરીકે જ શીખવાની જ ભાવના હોય તેઓના પોતાના જીવનમાં
કઈક મેળવી શકે એવું આપનું કામ છે તો આપનું કામ ખુબ સરાહનીય ગણી શકાય તેમ છે.
આપનો ખૂબ ખૂબ આભાર
હેતરાજ ડાંગર
ધો .7
પ્રાથમિક વિદ્યામંજરું સ્કૂલ સિહોર
તા.સિહોર, જી.ભાવનગર
........................................................
📍કવિઝ અંગેના પ્રતિભાવ
👉🏻 સર તમારી કવિઝ ખૂબ સારી છે.
અને અમે ઓનલાઇન તેમાં ભાગ લેતા હોય છે.
📍સર્ટિફિકેટ અંગેના પ્રતિભાવો
👉🏻 સર્ટિફિકેટ ને હિસાબે તેમાં વધારે ભાગ લેવાની ઇશ્છા થતી હોય .
📍બ્લોગમાં મુકવામાં આવતા સાહિત્ય વિશે
આપે અત્યાર સુધી કેટલી કવિઝ આપી
👉🏻05
📍આપને કઈ કવિઝ ઉપયોગી છે.
જનરલ નોલેજ માટે અને પરીક્ષાઓમાં પણ ઉપયોગી થઇ શકે છે.
આભાર સાહેબ આવી કવિઝ નુંઆયોજન કરવા બદલ
નામ : જાદવ બાલકૃષ્ણ એમ
શાળા : શ્રીમતી એલ .જે.શાહ ગર્લ્સ હાઇસ્કુલ બોટાદ
તાલુકો : બોટાદ
જિલ્લો: બોટાદ
હોદો : મ.શિક્ષક
.......................................
We enjoy your "Din vises daily quiz".it is really good for interest
and improve knowledge.good knowledge with colourful attractive certificate.
Thanks,
shailesh kumar prajapati.
Head teacher, Gogadhani school,
deesa. Banaskantha. Gujarat
...........................................................
Name-RATHOD KAMLESHKUMAR H.
SCHOOL -SHETH SHREE J.B.UPADHYAY DEAF AND DUMB SCHOOL TALOD
AT&TA-TALOD DIST-SK
SPECIAL SCHOOL FOR HEARING IMPAIRED
SPECIAL TEACHER
સપ્રેમ નમસ્કાર
શૈલેન્દ્ર સિંહ
બધી જ ક્વીઝ ખૂબ જ સરસ મજાની ને જાણકારી આપતી છે ને મને બહુ જ
સ્પર્ધાત્મક માહીતી પુરી પાડે છે આ માટે અાપણો આભારી છુ
મે ૬ ક્વીઝ આપી છે
3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ(વિકલાંગ) દિવસ નિમિત્તે ક્વિઝ સ્પર્ધા યોજવા વિનંતી
અને મને પણ માહીતી આપવા વિનંતી મારે પણ સ્પેશિયલ જરૂરિયાત વાલા
બાળકો માટે આવી સારી એમને કામના લગતી માહિતિ વાળી ક્વીઝ બનાવવી છે.
.....................................
It's really very amazing regular task to increase nd improve our knowledge...
through this we got a chance to knew something different nd fantastic curious
activities happening around us ...
I m heartly thankful to you for encouraging me and all others...
Ur faithful
Suman Rani pharswan
Head mistress (chamoli)
{ uttarakhand}
..........................................
We enjoy your *"राष्ट्रीय दिन विशेष क्विज*".
It is really good for interest and improve knowledge.
Good knowledge with colourful attractive certificate.
Thanks,
NIDHI YADAV
Assistant Teacher
Primary School Magarwara
S. Karn, Unnao
Chhatisgarh
................................................
We enjoy your "Din vises daily quiz".it is really good for interest and improve
knowledge.good knowledge with colourful attractive certificate.
Thanks
satanand pathak.
teacher, pawai panna
mp
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work