અમૃત મહોત્સવ ક્વીઝ
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 ક્વીઝ
ભારતને સ્વતંત્રતા અપાવવા કેટલાય ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતનું જીવન ખર્ચ્યુ છે, ફાંસીના માંચડે ચડી ગયા, ભૂખ હડતાલ કરી, અન્યાયનો વિરોધ કર્યો, ઘણા આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યા તેઓના અથાગ મહેનતથી ભારત દેશ સ્વતંત્ર થયો છે
તો આપણે તેમનું ઋણ ઉતારવા તેમના જીવનને જાણીએ અને સમજીએ.
વિશેષદિન ક્વીઝ ગૃપ, જ્ઞાનધારા ગૃપ અને ટીમ મંથન ગૃપ દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે
"જરા યાદ કરો કુરબાની"
ટાઇટલ સાથે 1 જુન 2021 થી 15 ઓગસ્ટ 2021 સુધી 75 ક્વીઝનું આયોજન કર્યુ છે.
જેમા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજ સુધારકના જીવન વિશેની 75 ક્વીઝ બનાવેલ છે.
આ ક્વીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.
અથવા નીચે આપેલ બ્લુ લિંક પર ક્લિક કરવી.
આયોજક:
Shailendrasinh Gohil
Quiz Admin
વિશેષદિન ક્વીઝ ગૃપ &
Assi.Teacher
Shree Dhrupka Primary School
Ta. shihor, Dist.Bhavnagar
State:Gujarat
મો, 9016166584
સહયોગ/લેખન/માર્ગદર્શન
પ્રા. ડો. રાજેશ આર. કગરાણા
શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ,
સંસ્કૃત વિભાગ,
પાવીજેતપુર.
જ્ઞાનધારા કન્વીનર
શૈલેષકુમાર એન. પ્રજાપતિ
National motivator of
Team Manthan-Gujarat
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work